fbpx
Monday, November 25, 2024

બેક મેનેજર- સર…તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે???😂😂😂

દુનિયામાં હંમણા હંમણા….
2G, 3G, 4G, 5G આવ્યા,
અમારા કાઠીયાવાડમાં તો વરસો થી છે…
ઘનG – હરG
વિરG – મનG
ભિમG – નાનG
પ્રેમG – કાનG
નાગG – લાલG
શામG – રવG
સૌથી પહેલુને જૂનુ અને જાણીતું…
બાપુG
😂😂😂

બેક મેનેજર- સર…


તમારે કંઇ ટાઇપની લોન જોઇએ છે???
બકો- વિજય માલ્યા ટાઇપ!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles