fbpx
Saturday, October 19, 2024

પત્ની: હું તારા માટે દુનિયાથી લડવા તૈયાર છું…🤣😂😅🤪😜😝

એક નીગ્રો બસમાં પોતાના બાળકને લઇને ચઢ્યો
કંડક્ટર તેના બાળકને જોઇને
કહ્યું- આટલો કાળું બાળક તો મેં આજ દિવસ સુધી નથી જોયું!!!
નીગ્રોને ગુસ્સો તો બહુ જ આવ્યો પણ
તે કંઇ પણ બોલ્યા વગર સીટ પર આવીને બેસી ગયો.
પપ્પુ- શું થયું ભાઇ???
નીગ્રા- અરે યાર…
કંડક્ટરે મને બેઆબરૂ કર્યો!!!
પપ્પુ- અરે!!!… જા મારી આવ તેને….
લાવ આ ચિમ્પાજીનું બાળક મને પકડાવી દે…
પણ આ બટકું તો નહીં ભરેને!!!!
🤣😂😅🤪😜😝

પત્ની- હું તારા માટે દુનિયાથી
લડવા તૈયાર છું
પતિ- જાને હવે આખો દિવસ તો
તું મારાથી જ લડતી હોય છે
પત્ની- પ્રાણનાથ!
તમે જ તો મારી દુનિયા છો!!
🤣😂😅🤪😜😝

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles