સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.
જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી,
બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અને
આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.
તેના પાર્ટનર આવી પૂછ્યું,
“શું થયું ભાઇ, હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”
સંતા- પાગલ તું નહીં સમજે,
આ વાત ખાલી 35 ટકે
બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જ સમજશે”
🤣🤣🤣
એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા.
પ્રોફેસર- ચીંટૂ, તારા બાજુમાં સૂતા તારા મિત્રને જગાડ!!!
ચિંટૂ- સર તમે જ તેને સૂવડાવ્યો છે, તો તમે જ તેને ઉઠાડો!!!
🤣🤣🤣
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)