fbpx
Wednesday, January 15, 2025

સંતા: મને લગ્નમાં BMW મળી…અરે BMW એટલે…🤣🤣🤣

પત્નીએ પતિને ફોન કર્યો
પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…
શું કામ છે બોલ?
પત્ની: હું મેકડોનલ્ડમાં તમારી
પાછળ જ બેઠી છું….
અને બાળકો પૂછી રહ્યા છે કે
પપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે???
શું કહું??
🤣🤣🤣

સંતા: મને લગ્નમાં BMW મળી
બંતા: પણ તારી જોડે તો કોઇ કાર નથીને
સંતા: અરે BMW એટલે
.
.
.
બહુ મોટી વાઇફ!!!
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles