fbpx
Wednesday, November 27, 2024

પપ્પુ: તેમાં સોરીની શું વાત છે ડોક્ટર સાહેબ, પસાર થઇ જશે આ બે દિવસ પણ જેમ તેમ કરીને…😅😝😂😜🤣🤪

ઇન્સ્પેકટર : જે સ્કૂટીએ તને ટક્કર મારી એનો
રંગ અને નંબર જણાવી શકે છે?
છોકરો : મને યાદ નથી, પણ જે છોકરી ચલાવી રહી હતી,
એના શર્ટના 2 બટન ખુલ્લા હતા,
લાલ કલરના અંડરગાર્મેન્ટ પહેર્યા હતા,
ગળાનું લોકેટ દિલના આકારનું હતું,
વ્હાઇટ ગોલ્ડનું બનેલું હતું, ક્લી-વે-જ પર તલ હતું.
વાળ ડાર્ક બ્રાઉન હતા, વચ્ચે ગોલ્ડન કરાવેલા હતા.
લો વેસ્ટ જીન્સ પહેરેલું હતું સ્કાઈ બ્લુ કલરનું,
અંડરગાર્મેન્ટનો રંગ તો જણાવ્યો….સેમ હતો.
બાકી સર મારુ ધ્યાન તો ડ્રાયવીંગ પર હતું,
તો મને ખબર નહિ પડી કે એની સ્કુટીનો રંગ કેવો હતો.
ઇન્સ્પેકટર : હવલદાર, પહેલા આ હરામખોરને અંદર કરો.
😅😝😂😜🤣🤪

પપ્પુની પત્ની હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

ડોક્ટર : આઈએમ સોરી,
તમારી પત્ની વધુમાં વધુ બે દિવસની મહેમાન છે,

પપ્પુ : તેમાં સોરીની શું વાત છે ડોક્ટર સાહેબ,

પસાર થઇ જશે આ બે દિવસ પણ જેમ તેમ કરીને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles