હવે રહેવા દો !😅😝😂😜🤣🤪
ઘર માં રહે તો મગજમારી થાય ને…😅😝😂😜🤣🤪
માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી…😅😝😂😜🤣🤪
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ !!😅😝😂😜🤣🤪
જો તમારું પેટ બહાર આવી રહ્યું હોય તો ગભરાશો નહીં, કારણ કે એ સુખી માણસની નિશાની હોય છે.😅😝😂😜🤣🤪
મારા જીવનનું આ એકમાત્ર એવું રોકાણ છે, જે જોત જોતામાં ત્રણ ગણું થઇ ગયું છે.😅😝😂😜🤣🤪
પત્ની શબ્દકોષ આપતાં બોલી :લો, આમાંથી શોધી લો અને વ્યક્ત કરો, નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો😅😝😂😜🤣🤪
વહુ :અને તેઓ એવું પણ કહે છે કે હું બિલકુલ મારી સાસુ જેવી દેખાઉં છું…😅😝😂😜🤣🤪
હવે તમે બસ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી…😅😝😂😜🤣🤪
તો, સમજી લેવું કે એના ઘરની માથાકુટ તમારા ઘરે આવે છે…😅😝😂😜🤣🤪
પપ્પુ :તો પૂછી લો, કદાચ હું એનો જવાબ આવી શકું…😅😝😂😜🤣🤪
પતિ :તું મારું જીવન છે…અને ધિક્કાર છે આવા જીવન પર…😅😝😂😜🤣🤪
એક દિવસ રાજુના પપ્પાએ રાજુને પૂછ્યું ??😅😝😂😜🤣🤪