fbpx
Tuesday, October 15, 2024

ચંદુ ઑફિસે જવા નીકળ્યો…

ચંદુ ઑફિસે જવા નીકળ્યો, એની મામ્મુએ કહ્યું : બેટા, ચા પીવી છે ?
ના મમ્મી ! ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.
કેમ, બેટા ?
કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી…

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles