fbpx
Friday, September 13, 2024

પત્ની : આ શું લાવ્યા છો ?

પત્ની : આ શું લાવ્યા છો ?
પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.
પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.
પતિ : હા, એ બરાબર.
અત્યારથી તૈયાર થા તો તું તૈયાર થઇ રહીશ, કારણ કે ટિકિટો આવતીકાલની છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles