fbpx
Thursday, December 26, 2024

હાસ્યની રમઝટ : Madhuri dixit, M વગર adhuri છે. ?????? 🤣🤣

શેરબજાર સ્પેશિયલ
ભુરો : ( સ્ટોક બ્રોકરને ) ” અત્યારે શું લેવાય ?”

સ્ટોક બ્રોકર : “ભગવાનનું નામ”.

🙄🙄😆😆😟😥

એક ભાઈએ એની અમદાવાદી ગર્લ ફ્રેન્ડને

5 ફૂટ ઊંચું ટેડી ગિફ્ટ આપ્યુ…

. . . . .

બેનપણીની મમ્મીએ ટેડીમાંથી

રૂ કાઢીને 4 ઓશિકા બનાવ્યા…..!!!

End of valentine💔😝

શું તમને ખબર છે ?

Madhuri dixit ,

,

M વગર adhuri છે. ?????? 🤣🤣

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!

પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.

પત્નીઃ બધા નથી.

પતિઃ કેમ?

પત્નીઃ “વેલણ” ક્યાં છે?🙄😏 🤣🤣🤣

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં

પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ?

પતિ ચૂપ. થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ નંબર લાગી ગયો 😜😄

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles