fbpx
Tuesday, October 15, 2024

ડોક્ટર: એ રોગ નહિ પણ ઈશ્વરની કૃપા કહેવાય…🤪🤪🤪

રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિને કોઈ માનસિક રોગ થયો લાગે છે.
ડોક્ટર: એવું તો શું થયું?
રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છું
અને પછી મને ખબર પડે છે કે
તેમણે એક પણ શબ્દ સંભાળ્યો હોતો નથી.
ડોક્ટર: એ રોગ નહિ પણ ઈશ્વરની કૃપા કહેવાય..
ઘણી ઈચ્છા હોવા છતાં હું આમ નથી કરી શકતો!
🤪🤪🤪🤪

બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.
🤪🤪🤪🤪

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles