fbpx
Friday, December 6, 2024

નવી કંપની ખોલવા કરતા એસ્ટાબ્લીશ્ડ ફર્મને ટેકઓવર કરાવી શું ખોટી?🤪🤪🤪

રાજેશ: પહેલા તો તું કહેતો હતો કે ડોક્ટરની સલાહ હોવા છતાં તું તારી પત્નીને આરામ માટે હવા ખાવાના સ્થળે નથી મોકલવાનો. તો પછી તે તેને આજે કેમ ત્યાં રવાના કરી?
બ્રિજેશ: મને લાગ્યુંકે તેના કરતા મને આરામની વધુ જરૂર છે.
🤪🤪🤪

એક યુવતી તેની મિત્રને: “હું ચાર બાળકવાળા કરોડપતિને પરણવાની છું…”
મિત્ર: બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા એસ્ટાબ્લીશ્ડ ફર્મને ટેકઓવર કરાવી શું ખોટી?
🤪🤪🤪

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles