fbpx
Friday, September 13, 2024

રામૂ- ડર ડરીને પછી શું થયું? પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે !!!🤪😜😝🤣😂😅

બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલ
એક હેંડસમ છોકરાને i love u કહ્યું…
છોકરાએ છોકરીને માથા પર દુપટ્ટો ઉડાવીને
કહ્યું દીકરી ગીતાના સ્લોક વાંચ્યા કર
અને દરરોજ ભગવાનનું નામ લે
આ પ્રેમમાં કઈ નથી….
આ ગીત હું કાગળ પર લખીને આપું છું
એને દરરોજ સૂતા પહેલા વાંચીને ઉંઘજે
( બસ આવી અને છોકરો હાલી ગયો)
છોકરીને કાગળ ખોલીને જોયું
તેમાં લખ્યું હતું ગાંડી છોકરી પાછળ મારી પત્ની ઉભી હતી
આ મારું મોબાઈલ નંબર છે રાત્રે ફોન કરજો
અને હા i love u too…
🤪😜😝🤣😂😅

પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે
પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર

ફરતા જોઈ લીધું હતું

રામૂ- ડર ડરીને પછી શું થયું

પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે એ કેટલા કડક છે

એને મને આપેલા આજના બસનો ભાડો

પરત લઈ લીધું !!!
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles