મોનુઃ યાર, છોકરીઓને સારુ છે.
લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અને
લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.
સોનુઃ અને છોકરાઓ?
મોનુઃ છોકરાઓને શું,
લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે અને
લગ્ન પછી પત્નીનો.
🤣😂🤣🤣
હદ થઈ ગઈ યાર,
સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.
આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલ
એક મોબાઈલ છે અને તુ એની સિમ છે
પત્નીએ ધારીને જોતા પૂછ્યુ….
ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??
🤣😂🤣🤣
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.