fbpx
Friday, December 27, 2024

પત્ની : હે ભગવાન!…કેવી કેવી વસ્તુઓ આ માણસ ચાખી ચૂક્યો છે…છી!!!😂😂😂

છોકરો : કેમ રોવે છે??
છોકરી : મારા બહુ ઓછા માર્ક આવ્યા છે!
છોકરો : કેટલા??
છોકરી : ખાલી 88%!
છોકરો : ગાંડી…
ભગવાનનો ધન્યવાદ માન…
આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય!!!
😂😂😂

કાશ્મીર અને પત્નીમાં શું સમાનતા છે?

જવાબ : અમે તો બન્ને જ સમસ્યા છે
પણ તેમ છતાં પડોશી નજર નાંખે તો
ગુસ્સો આવી જાય છે!!!
😂😂😂

પતિ : આ શું ખાવાનું બનાવ્યું છે
એકદમ ગોબર જેવું છે??? . .

પત્ની : હે ભગવાન!..
કેવી કેવી વસ્તુઓ
આ માણસ ચાખી ચૂક્યો છે…છી!!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles