fbpx
Saturday, December 7, 2024

ભાગો – અલ્યા બકા તારું બૈરુ કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???😊😄🤪

એક છોકરાની માંને ખબર પડી કે
ગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.
માંએ દિકરાને ખૂબ માર્યો પછી
પૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુ
જોઇ જે તારે ના જોવી જોઇએ???
છોકરા- હા જોઈને!
માં- શું??
છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!
😊😄🤪

ભાગો – અલ્યા બકા તારું બૈરુ
કાલે કેમ બૂમાબૂમ કરતું હતું???
બકો- લ્યાં કંઇ નહીં…
ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલે
OLX પર મૂક્યો તો માટે!!!!
😊😄🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles