fbpx
Thursday, December 26, 2024

સવાલ : કયું પ્રવાહી ગરમ કરવા પર ઘન સ્વરૂપ ધારણ કરે છે??😊😄🤪

ઊંધ નથી આવતી
ચેન નથી આવતું
મેં પ્રભુને પૂછ્યું શું આ જ પ્રેમ છે??
પ્રભુ – ના બેટા,
તમામ વેપારીઓના આ જ
હાલ છે!!! હેપ્પી મંદી!!!
😊😄🤪

એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું

સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પર
ઘન સ્વરૂપ ધારણ કરે છે??
બકો- ચણાના લોટના ભજિયા!!!!
😊😄🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles