fbpx
Friday, December 27, 2024

એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો. ભિખારી :મેડમ…😂😂😂

સાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજવવા
લેબોરેટરી મા મીણબત્તી સળગાવીને પૂછ્યું:
“બોલો તો બેટા આ પ્રકાશ ક્યાથી આવ્યો?”
બાધા વર્ગ મા શાંત બેઠા,
કોઈ જવાબ ના આપી શકયુ…
છેલ્લી બેન્ચ પર બેઠેલો બાઘો ઉઠ્યો અને
ફુંક મારીને મીણબત્તી ઓલવીને પૂછ્યું?
“તમે બોલો, આ પ્રકાશ ગ્યો ક્યા? “
😂😂😂

એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.
ભિખારી- મેડમ,
પાંચ રૂપિયા આપો ને!!
મેડમ- તું તો ભિખારી જેવો લાગતો નથી??
ભિખારી- તો તમે પણ ક્યાં
મેડમ જેવા લાગો છો??
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles