fbpx
Monday, September 9, 2024

અમદાવાદી: અલ્યા મારી પાસે 100ની નોટ છે, તારી પાસે 95 રૂપિયા છૂટા છે??🤣🤣🤣

એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.
કંપનીવાળાને લાગ્યું કે
તેને અચાનક કહીશું તો તે
ક્યાંક ખુશીના મારે મરીના જાય એટલે
તેમણે એક બાબાને મોકલ્યો.
બાબા: જો તારી 5 કરોડની લોટરી લાગે
તો તું શું કરશે??
છોકરી: બાબા…હું…હું…તમારી જોડે લગ્ન કરી લઇશ…
અડધી રકમ પણ તમને આપી દઇશ!!
બાબા ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.
🤣🤣🤣

ભિખારી: સાહેબ 5 રૂપિયા આપોને
અમદાવાદી: અલ્યા મારી પાસે 100ની નોટ છે,
તારી પાસે 95 રૂપિયા છૂટા છે??
ભિખારી: હા છે ને!!
અમદાવાદી: તો ભાઇ,
પહેલા તેને વાપર ને!!!
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles