fbpx
Tuesday, September 10, 2024

બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છે તે મગજના વિચારોને વાચા આપે છે જેનું નામ છે…🤣🤣🤣

પપ્પુ દરિયા કિનારે આરામ કરી રહ્યો હતો.
એટલામાં એક વિદેશી આવ્યો.
વિદેશી- આર યુ રિલેક્સિંગ???
પપ્પુ- નો ડિયર આઇ માયસેલ્ફ પપ્પુ!!!
થોડી વાર પછી એક બીજો વિદેશી આવ્યો.
તેણે પપ્પુને જોયો…
વિદેશી- આર યુ રિલેક્સિંગ?
પપ્પુ- ના ડોબા, મી પપ્પુ, નો રિલેક્સિંગ!!!
તે પછી પપ્પુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને
તે ત્યાંથી ઊભો થઇને બીજી તરફ ચાલી નીકળ્યો.
જ્યાં દરિયાની બીજી સાઇડ
એક સુંદર વિદેશી યુવતીને સૂતી હતી.
પપ્પુ- આર યુ રિલેક્સિંગ???
વિદેશી યુવતી- યસ, આઇ આમ રિલેક્સિંગ!
પપ્પુ- સાલી તું અહીં સૂતી છે!!!
ને તારું આખું ઘર તને અહીં તહીં શોધી રહ્યું છે!!!!
🤣🤣🤣

બજારમાં એક નવું ડિવાઇઝ આવ્યું છે
તે મગજના વિચારોને વાચા આપે છે
જેનું નામ છે…
દારૂ…

જો કે આ સિવાય એક અન્ય પણ વસ્તુ છે
જે તમારી બોલતીને બંધ કરી શકે છે
જેનું નામ છે…
બૈરુ…
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles