fbpx
Thursday, December 26, 2024

છોકરી : હું તો કરી લઈશ પરંતુ તમારુ શું થશે?🤪😜😂🤣😝😅

લગ્નમાં પંડિતજીએ
વરરાજાનો હાથ નવવધુના હાથમાં આપી દીધો.
એક બાળક આ જોઈ રહ્યો હતો.
તેણે પિતાને પૂછ્યુ : પપ્પા,
વરરાજા અને નવવધુ એકબીજાનો
હાથ કેમ મિલાવી રહ્યા છે?
પિતાએ જવાબ આપ્યો : દીકરા,
પહેલવાન અખાડામાં
ઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!!
🤪😜😂🤣😝😅

લગ્ન પહેલા છોકરાએ
પૂછ્યુ : મારી કમાણીમાં
ગુજારો કરી લઈશ?
છોકરી : હું તો કરી લઈશ પરંતુ
તમારુ શું થશે?
🤪😜😂🤣😝😅

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles