સુહાગરાત પર પતિ પોતાની પત્નીના
ખોળામાં માથું મુકીને સુતો હતો,
પતિ : જો હું આ દુનિયામાં નહિ રહું તો?
પત્ની : એવું અશુભ ના બોલો જાનું.
પતિ : જો હું નહિ રહું,
તો શું તું બીજા લગ્ન કરીશ?
પત્ની : ના, તરત નહિ કરું,
2-3 મહિના તો રોકાવું પડેને,
નહિ તો લોકો શું કહેશે?
😅😝😂😜🤣🤪
પતિ : શું તું જાણે છે,
સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,
તેનાથી પાણી ગરમ થઈ શકે છે.
પત્ની : હા જરૂર, એવું શક્ય છે.
તારું ગીત સાંભળીને મારુ લોહી ઉકલી શકે છે,
તો પાણી કેમ નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)