“બેધ્યાનમાં ધ્યાન”
કાર ચાલક : “અરે કાકા,
તમે જરા ધ્યાન રાખીને ચાલો.”
કાકા : “તું ધ્યાન રાખીને કાર ચલાવતો હો તો?”
કાર ચાલક : “હું તો પંદર વર્ષથી કાર ચલાવું છું
છતાં મેં એક વાર પણ કારને ઠોકી નથી!”
કાકા : “દીકરા,
હું પાંસઠ વર્ષથી ચાલું છું
છતાં કોઈ સાથે હજી સુધી ભટકાયો નથી!”
😅😝😂😜🤣🤪
“છોડનાર છોડી ગયા”
છગન : “મારા બાપા ગુજર્યા ત્યારે પાંચ લાખ રૂ. મૂકી ગયેલા!
મગન : “એમાં તે શી મોટી ધાડ મારી?
મારા બાપા ગુજર્યા ત્યારે આખી દુનિયા મૂકતા ગયેલા!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)