fbpx
Saturday, December 7, 2024

એ રાત્રે જોરજોરથી નસકોરા બોલાવીને બદલો લે છે…😅😝😂😜🤣🤪

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.
મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,
આજે તને 1 રૂપિયો નહી મળે.
પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તો
હું તને કહીશ કે,
પપ્પા ગઈકાલે એકલા હતા
ત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.
મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.
પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કે
તું આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.
😅😝😂😜🤣🤪

જે માણસ પોતાની પત્ની સામે
મોઢું નથી ખોલી શકતા,
એ રાત્રે જોરજોરથી
નસકોરા બોલાવીને બદલો લે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles