fbpx
Saturday, December 7, 2024

બિચારો દુઃખી રમેશ એક મોટા ડોક્ટર પાસે ગયો…😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ ભૂત મને પકડી લે,
તો મારે શું કરવું જોઈએ?
પતિ : તો તું તેને રાખડી બાંધી દેજે.
પત્ની : કેમ?
પતિ : અરે ભાઈ અને બહેન
વચ્ચેના સંબંધમાં
હું બીજી કઈ સલાહ આપી શકું?
😅😝😂😜🤣🤪

બિચારો દુઃખી રમેશ
એક મોટા ડોક્ટર પાસે ગયો.
રમેશ : ડોક્ટર સાહેબ,
હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું.
ડોક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે?
રમેશ : જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles