પતિ-પત્ની એક પાર્ટીમાં ગયા.
પત્ની : આજે આપણે અહીં આગ
લગાવી દઈશું.
પતિ : અરે હું માચીસ લાવવાનું ભૂલી ગયો છું.
પત્ની : અરે હું ડાન્સની વાત કરું છું.
પતિ : હા,
પણ તારો ડાન્સ જોઈને
લોકો સ્ટેજને આગ લગાડશે
તેના માટે પણ માચીસ તો જોઈશે ને.
😅😝😂😜🤣🤪
પતિ-પત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં.
તેવામાં પતિ બોલ્યો : જો હું પૈસા ન લાવતો હોત
તો આ ઘર ન હોત!
પત્ની : જો તું પૈસા ન લાવતો હોત તો
હું પણ ન હોત!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)