છગનલાલ : પહેલાં તો તમને હાથની
આંગળીઓના નખ કરડવાની કુટેવ
હતી, ખરું ને?
મગનલાલ : હા, કેમ?
છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?
મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયા
એટલે આપોઆપ જ છૂટી ગઈ!
😅😝😂😜🤣🤪
નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહાર
ઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસે
લાઈટો ગોઠવતી હતી,
ત્યાં એના પપ્પા આવી ચડયા.
એમણે પૂછયું : બેટા, શું કરે છે?
તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)