fbpx
Saturday, December 7, 2024

કંઈ ઓછું કરો ને…🤣😂😅🤪😜😛

હું જમવા બેસુને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..
મિત્રે સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર
તો નહીં મારે..
મે જમતા જમતા ‘વાહ શું દાળ છે,
શું શાક છે ?
બોલવાનું શરુ કર્યું…
ત્યાં તો રસોડામાંથી રમરમતું વેલણ આવ્યું :
‘રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો,
ને આજે પડોશણ આપી ગઈ છે,
ત્યારે વખાણ કરો છો ?’ 
😂😝😂😝😂😝😂

STD PCO☎ ઉપરના ઓપેરેટરે કહ્યું :
મુંબઈ વાત કરવાના ત્રણ મિનિટના
રૂ. 20 થશે.

મારે વાત નથી કરવાની ફક્ત સાંભળવાનું છે.
મારે મારી પત્નીને કોલ જોડવાનો છે,
કંઈ ઓછું કરો ને ભાવમાં ?
🤣😂😅🤪😜😛

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles