એક અજાણ્યો માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો.
એને જોતાં જ ચંદુ ચટપટ પાણીમાં કૂદી પડયો ને તેને બહાર કાઢ્યો.
આથી ગામના લોકોએ ખુશ થઈને ચંદુનું સન્માન કરતાં કહ્યું,
ચંદુભાઈએ ડૂબતા માણસને બચાવવા
જે સાહસ કર્યું તે બદલ ધન્યવાદ.
જો કે ડૂબનાર માણસના ગળે દોરડું બાંધેલું હોઈ
તે બચ્યો નથી તેની દિલગીરી છે…
ચંદુ તરત ઊભો થઈને બોલ્યો,
મરનારના ગળામાં દોરડું પહેલેથી નહોતું.
તેને મેં પાણીમાંથી બહાર કાઢ્યો
ત્યારે તે ખૂબ ભીનો હોવાથી
તેના ગળે દોરડું બાંધીને મેં જ તેને સૂકવવા લટકાવ્યો હતો.
😅😝😂😜🤣🤪
દિનેશ : ઘડિયાળમાં તેર ટકોરા પડે
તો કેટલો સમય થયો કહેવાય?
રમેશ : ઘડિયાળ રીપેર કરાવવાનો…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)