એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે !!😅😝😂😜🤣🤪
મારો હાથપકડી લે છે !!😅😝😂😜🤣🤪
ભાગવા નું મન થાય છે !😅😝😂😜🤣🤪
તને કામ પર રાખી લેશે !😅😝😂😜🤣🤪
કોમર્સ વાળા વિચારે છે કે ગુલાબ કોને આપવું….😝😝😝
હુ છું સાભળો છો…આ લગ્નમાં છોકરો હંમેશા જમણી અને છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???😝😝😝
ચોરી તો મેં ઘરવાળી માટે ખાલી એકજ વાર ડ્રેસની કરી બાકી બે દીવસ તો કલર બદલાવા ગ્યો તો…😝😝😝
પડદા થી હાથ લૂંછવા…બધો વહેમ દૂર થઈ જશે.😝😝😝
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે, સ્વભાવ તો કુતરા જેવો જ છે…😅😜😅
કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..? 🤔પતિ : વાંઢો.😜😅😜😜😅😜
પુરુષ તરત જ માથા પરના વાળ સરખા કરીને અંદર જાય આ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜
એ આવશે એટલે હું ઊભો થઈ જઈશ…😅😝😂😜🤣🤪